હેલ્લો રાજકોટ

હવે મોબાઈલ, ટેબલેટ, કોમ્પ્યુટર કે લેપટોપ રિપેર કરાવો ઘર બેઠા. 

get A Free repair estimate 

HOW IT'S WORKS

Repairing Process

OUR PROMISES

Repairing के लिए Don't Go Faar, क्योंकि Osimar है  ना यार.

About Us

Osimar એ એક એવું પ્લેટફોર્મ છે જેની મદદ થી તમે ઘરે બેઠા તમારો મોબાઈલ, ટેબલેટ, લેપટોપ કે ડેસ્કટોપ રીપેર કરાવી શકો છો. અમે તમારો મોબાઈલ, ટેબલેટ, લેપટોપ કે ડેસ્કટોપ રીપેર કરાવી આપશું. અમે પીક અને ડ્રોપ સર્વીસ ની મદદથી આપના  તમારા દ્વારા આપેલા એડ્રેસ પર તમારે જે મોબાઈલ, ટેબલેટ, લેપટોપ કે ડેસ્ક્‌ટોપ રીપેર કરાવવાનું હોય તે લઇ જશું અને તેને રીપેર કરાવી તમને તમારા દ્વારા આપેલા એડ્રેસ પર પરત આપી જશું.અમારા દ્વારા કોઈપણ  જાતનો પીકઅપ કે ડ્રોપ ચાર્જ  લેવામાં આવતો નથી. અમારૂ લક્ષ્ય ગ્રાહકો નો સમય બચાવવો, વ્યાજબી ભાવે રીપેરીંગ કરાવવું અને રીપેરીંગ કરાવવામાં આવતી મુશ્કેલીઓ દુર કરવાનો છે.

faq

વારંવાર પૂછવામાં આવતાં પ્રશ્નો

પીક અને ડ્રોપ સર્વીસ એટલે શું?

પીક અને ડ્રોપ સર્વીસ એટલે કે અમે તમારી પાસે થી તમારા દ્વારા આપેલા એડ્રેસ પર તમારે જે મોબાઈલ, ટેબલેટ, લેપટોપ કે ડેસ્ક્‌ટોપ રીપેર કરાવવાનું હોય તે લઇ જશું અને તેને રીપેર કરાવી તમને તમારા દ્વારા આપેલા એડ્રેસ પર પરત આપી જશું.

શું પીક અને ડ્રોપ સર્વીસ તદ્દન ફ્રી છે?

હાં, અમારા દ્વારા કોઈપણ  જાતનો પીકઅપ કે ડ્રોપ ચાર્જ  લેવામાં આવતો નથી.

શું રીપેરીંગ એસ્ટીમેટ જાણવા માટે એસ્ટીમેટ માટેનું ફોર્મ ભરવું જરુરી છે?

હાં, રીપેરીંગ એસ્ટીમેટ જાણવા માટે એસ્ટીમેટ માટેનું ફોર્મ ભરવું જરુરી છે.

શું એસ્ટીમેટ મળ્યા પછી રીપેર બૂક કરવું ફરજીયાત છે?

ના, એસ્ટીમેટ મળ્યા પછી રીપેર બૂક કરવું ફરજીયાત નથી.

Our Happy Customer

Submit your Feedback

Contact Us

+91 70 43 63 59 93